Working time:Monday - Friday: 08 AM - 06 PM

Find us:Priyadarshini Kanyashala Dhan Laxmi Gruh Sankul
Near Jalaram Temple Bharuch Naka Ankleshwar

About us

પ્રિયદર્શિની મહિલા કેળવણી મંડળની સ્થાપના ૧૯૯૮ માં સાર્વજનિક ટ્રસ્ટ તરીકે કરવામાં આવી. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ અને ૧૮૬૦ ના અધિનિયમ અન્વયે યોગ્ય રીતે નોંધવામાં આવી છે.

પ્રિયદર્શિની મહિલા કેળવણી મંડળના હોદ્દેદારો દ્વારા પ્રિયદર્શિની કન્યાશાળાની જૂન ૧૯૯૯ માં સ્થાપના કરવામાં આવી.

પ્રિયદર્શિની કન્યાશાળા અનુદાન ન લેતી નોનગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ શાળા છે. જેમાં પૂર્વ પ્રાથમિક , પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ (સામાન્ય પ્રવાહ) કાર્યરત છે.

સમાજમાં ઘટતી જતી કન્યાઓની સંખ્યાના અભાવે કન્યાશાળાને મિશ્રશાળામાં ફેરવવામાં આવી.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત (ઘશહ્યશઈભ)સાથે સંલગ્ન.

OUR Facilities

We provides the opportunity to prepare for life

1

વર્ગખંડ

સુશોભિત વર્ગખંડ જેમાં 50 વિદ્યાર્થીઓ મોકળાશથી બેસી શકે તેવી સુવિધા છે.

1

ભોજન ખંડ

સમૂહમાં નાસ્તો કરી શકે તે રીતે રસોડાની નજીક ભોજન ખંડ આવેલ છે

1

L C D રૂમ

દીવાલ પર વિશાળ પડદા પર ફિલ્મ, સ્લાઇડ કે અન્ય શૈ. સીડી જોવાની વ્યવસ્થા છે

1

કોમ્પ્યુટર ખંડ

વિદ્યાર્થીઓ એક સાથે બેસીને કોમ્પ્યૂટર નું શિક્ષણ મેળવી શકે તેવી એ.સી. સહિતની અદ્યતન સુવિધા ધરાવતા કોમ્પ્યૂટર ખંડ..

1

સંગીત ખંડ

વર્ગના 50 વિદ્યાર્થીઓ નાના જૂથ માં બેસીને જીવન ઉપયોગી વિવિધ કૃતિઓ બનાવી શકે તેવો વિશાળ હસ્તકલા ખંડ ઉપલબ્ધ છે.

1

ચિત્રકલા ખંડ

50 વિદ્યાર્થીઓ આરામથી બેસી પોતાની કૃતિ તૈયાર કરી શકે તેવી સુવિધા..

View More

24

YEARS

80

TEACHERS

500

STUDENTS

800+

ACHIEVEMENTS

Our Faculty Members

The professional standards and expectations

પન્નાબેન પટેલ આચાર્ય

બી.એ. બી.એડ

નિમિષાબેન શાહ સુપરવાઇઝર

બી.એ., બી.એડ

નીતાબેન પટેલ

બી.એ.મોન્ટેસરી

જુગ્નીશાબેન પટેલ

બી.એ.મોન્ટેસરી